કેમિકલ વગર માત્ર 5 મિનિટમાં વાળને કાળા અને ચમકદાર બનાવો, જાણો ટિપ્સ

કુદરતી હેરડાય ટિપ્સ | કેમિકલ વાળા કલર વધુ પડતા વાળ ખરવા, શુષ્કતા, માથાની ચામડીમાં ખંજવાળ અને ખોડો જેવી સમસ્યાઓનું કારણ બને છે. એટલા માટે હવે ઘણા લોકો કુદરતી હેરડાય અથવા હર્બલ હેરકલર તરફ વળ્યા છે.

July 26, 2025 16:53 IST
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ