સ્ટેચ્યુ ઓફ યુનિટી: શું છે ‘શ્રીયંત્ર’ આકારના ભુલભુલૈયા ગાર્ડનની વિશેષતા – Photos

pm modi gujarat : પીએમ મોદી ગુજરાત પ્રવાસે છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) ખાતે મેઝ (ભુલભુલૈયા) ગાર્ડન (bhulbhulaiya garden) અને મિયાવાકી ફોરેસ્ટ (Miyawaki Forest) આ બે પ્રવાસન આકર્ષણને આવતીકાલે 31 ઓક્ટોબરે સરદાર પટેલ જયંતી (Sardar Patel Jayanti)ના દિવસે ખુલ્લા મુકાશે.

October 30, 2022 19:17 IST
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ