PM Modi Birthday: પીએમ નરેન્દ્ર મોદી 74 વર્ષની ઉંમરે સંપૂર્ણ સ્વસ્થ, જાણો તેમની તંદુરસ્તીનો રાઝ

PM Modi Fitness Secret: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 74 વર્ષના થયા. આ ઉંમરે પણ તેઓ એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત છે. તેઓ સવારે જાગ્યા બાદ શું છે કરે અને કેટલા કલાક ઉંઘે છે તેના વિશે ચર્ચા થતી હોય છે. જાણો તેમની તંદુરસ્તીનો રાઝ

September 17, 2024 13:41 IST
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ