-
ડિફેન્સ એક્સપોનું રિમોર્ટ વડે ઉદ્ધાટન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સાથે ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રી, દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહ તેમજ ભારતીય સેનાની ત્રણેય પાંખના વડાઓ હાજર હતા.
-
ડિફેન્સ એક્સપોને સંબોધન કરતી વખતે પીએમ મોદી તેમની અનોખી સ્ટાઇલમાં.
-
ડિફેન્સ એક્સપોમાં આવેલા વિવિધ દેશોના પ્રતિનિધિઓ સાથે PM નરેન્દ્ર મોદી.
-
પીએમ મોદીને કોમ્પ્યુટરની સ્કીન પર રક્ષા સંબંધિત ટેકનોલોજીની માહિતી આપી રહેલા સૈનિક.
-
ડિફેન્સ એક્સપો 2022ના ઉદ્ધાટનની પળોનું પોતાના મોબાઇલ વડે વિડિયો શુટિંગ કરતા વિદ્યાર્થીઓ.
-
ડિફેન્સ એક્સપોના એક પેવેલિયનની મુલાકાત દરમિયાન જાણકારી મેળવી રહેલા વડાપ્રધાન.
-
ડિફેન્સ એક્સપોમાં હાજર રહેલા સહભાગીઓ, જેમાં વિવિધ ડિફેન્સ પ્રોડક્ટ બનાવતી કંપનીઓના પ્રતિનિધિઓ અને વિદેશથી આવેલા ડેલિગેટ્સ
-
ડિફેન્સ એક્સપો પેવેલિયનમાં ભારતીય સૈનિકના સ્ટેચ્યુને નિહાળી રહેલા વડાપ્રધાન.
-
ડિફેન્સ એક્સપોમાં ડિફેન્સ અને રક્ષા સંશાધનો અંગે મહત્વપૂર્ણ વાર્તાલાપ કરી રહેલા વડાપ્રધાન મોદીની સાથે દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ.
-
એન્ટી ડ્રોન ડિફેન્સ સિસ્ટમ વિશે જાણકારી મેળવતા પીએ મોદી.
-
ડિફેન્સ એક્સપો દરમિયાન એક પેવેલિયનમાં રિમોર્ટ વડે એરક્રાફ્ટ મોડલનું ઉદ્ઘાટન.
-
એક પેવેલિયનમાં વર્ચ્યુઅલ ડિજિટલ રિયાલિટી એરક્રાફ્ટનો અનુભવ કરી રહેલા વડાપ્રધા મોદી.
