Pomegranate Peel | દાડમ ખાઈને છાલ ફેંકશો નહિ, સ્કિન અને વાળ માટે ખુબજ ફાયદાકારક

Pomegranate Peel For Skin | દાડમની છાલમાં પ્રોટીન, મિનરલ્સ, પોટેશિયમ, કેલ્શિયમ, ફિનોલિક એસિડ, ફ્લેવોનોઈડ્સ, ટેનીન અને એન્ટીઓક્સીડેન્ટ્સ જેવા પોષક તત્વો હોય છે. આવી સ્થિતિમાં, તમે આ છાલનો ઉપયોગ કરીને ચમકતી ત્વચા મેળવી શકો છો.

October 15, 2024 14:28 IST
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ