પુષ્પા 2 બોક્સ ઓફિસ કલેક્શન ડે 5, અલ્લુ અર્જુન ફિલ્મે વિશ્વભરમાં ₹ 900 કરોડની કમાણી કરી

પુષ્પા 2 તેની રિલીઝના દિવસથી બોક્સ ઓફિસ પર રાજ કરી રહ્યું છે જે ભારતીય સિનેમામાં માઈલસ્ટોન સફળતા દર્શાવે છે. વિકેન્ડ પર સારી કમાણી કર્યા પછી ફિલ્મે સોમવારે બોક્સ ઓફિસ કલેકશનમાં ફેરફાર જોવા મળ્યો છે.

December 10, 2024 14:15 IST
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ