Skincare Tips : ગ્લોઈંગ સ્કિન જોઈએ છે? તો આ લીલી શાકભાજીનો ફેસપેક ઘરે બનાવો, તમારી સ્કિન ચમકશે

Skincare Tips : ફેસ પેક બનાવવા માટે, તમારે પહેલા તેના આ શાકભાજીના બીજને સારી રીતે ધોવાની જરૂર છે. તેને મિક્સરમાં અથવા બીજી રીતે પીસીને મધ અને દહીં મિક્ષ કરી તૈયાર કરો. વધુમાં અહીં વાંચો.

November 29, 2023 10:31 IST
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ