Skincare Tips : ફેસ પરથી ડાઘ દૂર કરવામાં મદદગાર થશે આ દેશી નુસખા
Skincare Tips : હળદરમાં ઘણા એટલા ગુણ જોવા મળે છે જે ઘા ભરવામાંની સાથે ડાઘના નિશાન દૂર કરવામાં મદદ કરી શકે છે. ડાઘના નિશાનમાં તે ઉપયોગી સાબિત થઇ શકે છે.જાણો અન્ય નુસખા વિષે અહીં
કલોન્જીના બીજ : ફેસ પર કોઈ પણ પ્રકારના નિશાનને હટાવવા માટે કલોન્જીના બીજનું તેલ અસરકારક સાબિત થાય છે. એમાં એન્ટી વાયરલ અને જીવાણુવિરોધી ગન હોય છે. જે ડાઘ મટાડવામાં મદદ કરે છે.