Skincare Tips : હેલ્થી અને ગ્લોઈંગ સ્કિન માટે આ ઘર ગથ્થું ટિપ્સ અપનાવો

Skincare Tips : સ્કિનકેર માટે આ ઘર ગથ્થું ઉપચાર ખુબજ અસરકારક સાબિત થાય છે, ઘરના મસાલામાં હળદર ખુબજ ફાયદાકારક મનાય છે, હળદરમાં કર્ક્યુમિની હોય છે, જે મજબૂત એન્ટીઑકિસડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો ધરાવે છે. તે ત્વચાને નુકસાન પહોંચાડતા હાનિકારક મુક્ત રેડિકલને દૂર કરે છે. વધુમાં અહીં વાંચો.

September 16, 2023 17:04 IST
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ