-
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની મોટી દીકરી શનેલ ઈરાનીના લગ્ન થઈ રહ્યા છે. શનેલ તેના બોયફ્રેન્ડ અર્જુન ભલ્લા સાથે લગ્ન કરી રહી છે. બંનેની સગાઈ વર્ષ 2021માં થઈ હતી. (Photo: Smriti Irani Insta)
-
સ્મૃતિ ઈરાનીની પુત્રી શનેલ ઈરાની. (Photo: Smriti Irani Insta)
-
અર્જુન ભલ્લાએ ખીમસર કિલ્લામાં શનેલને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. (Photo: Smriti Irani Insta)
-
શનેલ ઈરાની લગ્ન કરી રહી છે. (Photo: Khimsar Fort Website)
-
સ્મૃતિ ઈરાનીએ પોતાની દીકરીના લગ્નને યાદગાર બનાવવા માટે આ જ ખીમસર કિલ્લો પસંદ કર્યો છે. (Photo: Khimsar Fort Website)
-
ખીમસર કિલ્લો 500 વર્ષ જૂનો છે. રાજસ્થાનના જોધપુર અને નાગૌર જિલ્લાની વચ્ચે બનેલો આ કિલ્લો રાવ કરમસજીએ બંધાવ્યો હતો. (Photo: Khimsar Fort Website)
-
ખીમસર કિલ્લો જેટલો ભવ્ય છે તેટલો જ વૈભવી પણ છે. કિલ્લામાં ફેરવાઈ ગયેલી આ હોટેલમાં 71 રૂમ અને સ્યુટ છે. (Photo: Khimsar Fort Website)
-
આ કિલ્લાની એક તરફ રણ છે અને બીજી તરફ સુંદર તળાવ છે. (Photo: Khimsar Fort Website)
-
આ કિલ્લામાં એક દિવસ પસાર કરવા માટે ઓછામાં ઓછા 20 હજાર રૂપિયા ખર્ચવા પડે છે. (Photo: smiriti irani photo)
-
જણાવી દઈએ કે શનેલ સ્મૃતિ ઈરાનીની મોટી દીકરી છે. તે વ્યવસાયે વકીલ છે. (photo smriti irani insta)
