Summer tips : જ્યારે AC અને કુલર ન્હોતા ત્યારે ઘરને ઠંડું રાખાતું? વર્ષો જૂની પદ્ધતિઓ આજે પણ ઉપયોગી, વીજળી બચશે

summer desi jugad : આ આધુનિક યુગમાં ગરમીથી રાહત મેળવવા માટે એસી અને કુલરને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે એસી અને કુલર નહોતા ત્યારે લોકો પોતાના ઘરને કેવી રીતે ઠંડા રાખતા હતા?

May 27, 2025 14:17 IST
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ