આ છે પ્રયાગરાજના ફેમસ સ્ટ્રીટ ફૂડ, મહાકુંભમાં જાવ તો તેને ચાખવાનું ભૂલતા નહીં

Prayagraj Famous Foods: પ્રયાગરાજ ધાર્મિક અને સાંસ્કૃતિક માન્યતાઓ સિવાય પોતાના ગુલાબી જામફળ અને ચટપટા ભોજન માટે પ્રખ્યાત છે. જો તમે મહાકુંભમાં સ્નાન કરવાનું પ્લાન કરી રહ્યા છો તો આ મજેદાર વસ્તુઓનો સ્વાદ ચાણવાનું ભૂલતા નહીં.

December 26, 2024 17:28 IST
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ