અમદાવાદથી માત્ર 5 કલાક દૂર આવેલો છે જોવા લાયક આ અનોખો કિલ્લો, માઉન્ટ આબુથી છે એકદમ નજીક

best travel destination in rajasthan : તમે ક્યાંય ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો અમદાવાદથી માત્ર 5 કલાકના અંતરે આવેલો એક કિલ્લાની મુલાકાત લેવી જોઈએ. આ કિલ્લો રાજસ્થાનમાં આવેલો છે. જેનું નામ અચલગઢ છે.

June 04, 2025 13:33 IST
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ