અનોખી પરંપરા : લગ્નની પ્રથમ રાતે સાસુ સમજાવે છે પુત્રી અને જમાઇને જીવનના પાઠ!
Wedding Rituals: લગ્નની અનોખી પરંપરા વિવિધ સ્થળે અલગ હોય છે. અહીં એક અનોખી પ્રથા વિશે જાણીએ કે લગ્નની પ્રથમ રાતે સાસુ જમાઇ અને પુત્રીને લગ્નજીવનના પાઠ સમજાવે છે. જીવન કેવી રીતે શરુ કરવું એ અંગે ટિપ્સ આપે છે.
આપણા ત્યાં લગ્ન પછી નવવિવાહીત કપલ હનીમૂન પર જાય છે અને આ દરમિયાન ફક્ત પરિણીત યુગલો જ હોય છે. પરંતુ એક એવો દેશ છે જ્યાં દીકરીની સુહાગરાતે રાત્રે પરિણીત યુગલ સાથે દુલ્હનની માતા પણ સૂવે છે. (Photo: Pexels)
ખરેખરમાં આફ્રિકામાં કેટલાક આદિવાસી વિસ્તારો છે જ્યાં આ વિચિત્ર પ્રથાને અનુસરવામાં આવે છે. અહીં છોકરીની માતા પણ લગ્નની રાત્રે પરિણીત કપલ સાથે સૂવે છે. (Photo: Pexels)
ખરેખરમાં લગ્નની રાત્રે દુલ્હનની માતા કપલને જીવન સાથે જોડાયેલી ઘણી બાબતો સમજાવે છે. તે તેમને સમજાવે છે કે નવું જીવન કેવી રીતે શરૂ કરવું અને શું કરવું. (Photo: Pexels)