Winter Skincare Tips : બદલાતી સીઝનમાં સ્કિન ડ્રાય થવાની સમસ્યા વધે, આ 10 ટિપ્સ વિન્ટર સ્કિનકેર માટે અસરકારક સાબિત થઇ શકે
Winter Skincare Tips : ઠંડા અને સૂકા પવનો સ્કિનને ડ્રાય અને બળતરાનું કારણ બની શકે છે. તાપમાન અને ભેજમાં ઘટાડો થવાથી ત્વચા હાઇડ્રેશન ગુમાવી શકે છે, પરિણામે સેન્સિટીવ થઇ જાય છે. ક્યારેક તીવ્ર પવનના સંપર્કમાં આવવાથી અને બદલાતા હવામાનને કારણે ત્વચા ફાટવા લાગે છે.
શિયાળાની શરૂઆત થઇ ગઈ છે આ ઋતુમાં મોસમી ઠંડા પવનો ફુંકાવાને લીધે આપણી સ્કિન પર અસર થાય છે.આપણી સ્કિન ડ્રાય થઇ જાય છે. પરંતુ શિયાળાની આ ઠંડીની ઋતુમાં સ્વસ્થ, વાઇબ્રન્ટ સ્કિન ટકાવી રાખવા માટે તમે અહીં આપેલી આ ટિપ્સ અનુસરી શકો છો.
3)એક્સ્ફોલિયેશન :ત્વચાના મૃત કોષોને દૂર કરવા અને સેલ ટર્નઓવરને પ્રોત્સાહિત કરવા ધીમેધીમે એક્સ્ફોલિયેટ કરો. દર 7-10 દિવસમાં એકવાર હળવા એક્સ્ફોલિયન્ટનો ઉપયોગ કરો. ખાતરી કરો કે ઓવર-એક્સફોલિએટ ન થાય.
9)ક્વોલિટી પ્રોડક્ટનો ઉપયોગ : હેલ્થી અને ગ્લોઈંગ સ્કિન જાળવી રાખવા માટે હાયલ્યુરોનિક એસિડ, સિરામાઈડ્સ અને એન્ટીઑકિસડન્ટો જેવા ઘટકો હોય તેવી પ્રોડક્ટસનો ઉપયોગ કરવાનું વિચારો.