મહિલાઓ માટે ખાસ યોગ, દરરોજ કરો કરવાથી તણાવ થશે દૂર, જાણો અન્ય ફાયદા

Yogasana Women | યોગ (Yoga) ફક્ત શારીરિક સ્વાસ્થ્ય માટે જ નહીં, પણ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. નિયમિત યોગ કરવાથી ઘણી ગંભીર સમસ્યાઓથી છુટકારો મળી શકે છે.સ્ત્રીઓનું શરીર પુરુષો કરતાં તદ્દન અલગ હોય છે. આવી સ્થિતિમાં, કેટલાક યોગ એવા છે જે સ્ત્રીઓ માટે ફાયદાકારક હોવાનું કહેવાય છે. આ યોગ કરવાથી માનસિક તણાવ ઓછો થાય છે અને ઘણા શારીરિક ફાયદા પણ મળે છે.

September 17, 2025 10:38 IST
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ