Virat Kohli: વિરાટ કોહલીના સસરા છે કારગિલ યુદ્ધના યૌદ્ધા, ફિટનેસના મામલે જમાઈને આપે છે ટક્કર

Virat Kohli Father-In Law Fitness Ajay Kumar Sharma : વિરાટ કોહલીના સસરા અજય કુમાર શર્મા પણ ફિટનેસના મામલે તેમના જમાઈથી ઓછા નથી. તેઓ ભારતીય સેનામાં કર્નલ રહી ચૂક્યા છે અને કારગિલ યુદ્ધ પણ લડ્યુ હતુ. અનુષ્કા શર્મા અવારનવાર તેના પિતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે, જેમાં તે હજુ પણ એકદમ ફિટ દેખાય છે.

November 18, 2023 16:07 IST
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ