આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 પોઈન્ટ ટેબલ

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 પોઈન્ટ ટેબલ

ICC વન ડે વર્લ્ડ કપ 2023 પોઇન્ટ ટેબલ અંગે લેટેસ્ટ અપડેટ અહીં છે. વિશ્વની શાનદાર 10 ક્રિકેટ ટીમો ભારત, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઇંગ્લેન્ડ, બાંગ્લાદેશ, શ્રીલંકા અને નેધરલેન્ડ વચ્ચે વન ડે ઉત્સાહભેર વિશ્વ કપ 2023 રમાયો હતો. પોઇન્ટ ટેબલ પર ભારત સૌથી મોખરે રહ્યું હતું. દરેક ટીમ એકબીજા સામે કુલ 9 મેચ રમી હતી. જીત માટે ટીમને 2 પોઇન્ટ આપવામાં આવતા હતા. ભારતીય ક્રિકેટ ટીમ તમામે તમામ 9 મેચ જીત્યું હતું અને 18 અંક સાથે પોઇન્ટ ટેબલમાં ટોચ પર રહી હતી. 14 પોઇન્ટ સાથે દક્ષિણ આફ્રિકા બીજા ક્રમે રહી હતી. 14 અંક સરખા હતા પરંતુ રનરેટ ઓછો હોવાથી એસ્ટ્રેલિયા 14 અંક સાથે ત્રીજા સ્થાને હતી. જ્યારે 10 પોઇન્ટ સાથે ન્યુઝીલેન્ડ ચોથા સ્થાને રહી હતી. જ્યારે નેધરલેન્ડ માત્ર 4 પોઇન્ટ સાથે તળિયે રહ્યું હતું. પોઇન્ટ ટેબલ ટોપ ફોર ટીમો આગળના લેવલમાં આવી હતી. જેમાં 18 પોઇન્ટ સાથે મોખરે હોવાથી ભારતીય ક્રિકેટ ટીમ સીધી ફાઇનલમાં પહોંચી હતી. જ્યારે ત્રીજા અને ચોથા નંબરની બે ટીમો ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ સેમીફાઇનલ યોજાઇ હતી. જેમાં જીત મેળવ્યા બાદ ઓસ્ટ્રેલિયા બીજી સેમીફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાયું હતું. બીજી સેમી ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવી ઓસ્ટ્રેલિયા સેમીફાઇનલમાં આવ્યું હતું. ફાઇનલમાં ભારત સામે આસાનીથી વિજય મેળવી ઓસ્ટ્રેલિયા વન ડે વિશ્વ કપ 10123 માં ચેમ્પિયન બન્યું હતું.

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ