KKR vs LSG IPL 2025 Updates, Kolkata Knight Riders vs Lucknow Super Giants: નિકોલસ પૂરનના અણનમ 87 અને મિચેલ માર્શના 81 રનની મદદથી લખનઉ સુપર જાયન્ટ્સે આઈપીએલ 2025માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 4 રને રોમાંચક વિજય મેળવ્યો છે. લખનઉએ 20 ઓવરમાં 3 વિકેટે 238 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતા 20 ઓવરમાં 7 વિકેટે 234 રન બનાવી શક્યું હતું.
બન્ને ટીમો આ પ્રમાણે છે
કોલકાતા નાઈટ રાઈડર્સ : સુનીલ નારાયણ, ક્વિન્ટન ડી કોક, અજિંક્ય રહાણે (કેપ્ટન), વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, વૈભવ અરોરા, સ્પેન્સર જોન્સન, હર્ષિત રાણા, વરૂણ ચક્રવર્તી.
લખનઉ સુપર જાયન્ટ્સ : એડન માર્કરામ, મિશેલ માર્શ, નિકોલસ પૂરન, આયુષ બડોની, ઋષભ પંત (કેપ્ટન), ડેવિડ મિલર, અબ્દુલ સમદ, શાર્દુલ ઠાકુર, આકાશ દીપ, અવેશ ખાન, દિગ્વેશ રાઠી.





