પેરિસ ઓલિમ્પિક્સ 2024 મેડલ ટેલી (Paris Olympics 2024 Medal Tally)

પેરિસ ઓલિમ્પિક 2024 મેડલ ટેલી દેશ, ભારતીય એથ્લેટ્સ અને રમત મુજબ: પેરિસ ઓલિમ્પિક 2024 મેડલ ટેલી ચકાસીએ તો વિવિધ દેશોના રમતવીરોએ વૈશ્વિક મંચ પર તેમના પરાક્રમનું પ્રદર્શન કરીને વિવિધ રમતોમાં મેડલ માટે હરીફાઈ કરી. ભારતીય રમતવીરોએ એથ્લેટિક્સ, શૂટિંગ, બેડમિન્ટન, કુસ્તી, બોક્સિંગ સહિત વિવિધ રમતોમાં ભાગ લઇ અસાધારણ કૌશલ્ય અને નિશ્ચયનું પ્રદર્શન કરીને રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું. યુનાઇટેડ સ્ટેટ્સ કે ચાઇના, રશિયા કે ભારત? કયા દેશે સૌથી વધુ મેડલ જીત્યા? ભારતીય એથ્લેટ્સ કઇ રમતમાં મેડલ જીત્યા? લેટેસ્ટ અને સંપૂર્ણ મેડલ ટેલી તમે અહીં જાણી શકશો.

Additional content

ઓલિમ્પિક ગેમમાં ભારતના પ્રદર્શનની વાત કરીએ તો અત્યાર સુધી ભારતે કુલ 35 મેડલ જીત્યા છે. જેમાં 10 ગોલ્ડ, 9 સિલ્વર અને 16 કાંસ્ય મેડલનો સમાવેશ થાય છે. ઓલિમ્પિક શરુઆતના દાયકામાં ભારતીય હોકી ટીમનો ભારે દબદબો હતો. જોકે વર્ષ 2020 માં યોજાયેલ ટોકયો ઓલિમ્પિક ભારત માટે ખાસ રહ્યો હતો. એ વર્ષે ભારતીય 124 ખેલાડીઓએ ભાગ લીધો હતો અને ભારતના અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધુ 7 મેડલ જીત્યા હતા.

ઓલિમ્પિક ગેમમાં વર્ષ 2020 સુધીમાં ભારતે જીતેલા કુલ 35 મેડલની વાત કરીએ તો 10 ગોલ્ડ મેડલ જીત્યા છે. જેમાં ફિલ્ડ હોકીમાં 8, શૂટિંગ અને એથ્લેટિક્સમાં એક એક ગોલ્ડ જીત્યો છે. જ્યારે હોકીમાં 1, શૂટિંગમાં 2, એથ્લેટિક્સ 2, કુસ્તી 2, બેડમિંટન 1 અને વેઈટ લિફ્ટિંગ 1 મળી કુલ 9 સિલ્વર મેડલ જીત્યા છે. ભારતે કુલ 16 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. જેમાં ફિલ્ડ હોકી 3, શૂટિંગ 1, કુસ્તી 5, બેડમિંટન 2, વેઈટ લિફ્ટિંગ 1, બોક્સિંગ 3 અને ટેનિસમાં 1 મેડલ જીત્યા છે. ભારતે અત્યાર સુધી સૌથી વધુ 8 ગોલ્ડ, 1 સિલ્વર અને 3 બ્રોન્ઝ મળી કુલ 12 મેડલ હોકીમાં જીત્યા છે.

પેરિસ ઓલિમ્પિક્સ 2024 મેડલ ટેલી કન્ટ્રી વાઇઝ Paris Olympics 2024 Medal Tally Country Wise

TEAMSGoldSilverBronze
ભારત flag ભારત0156
યુએસએ flag યુએસએ404442126
પીઆરસી flag પીઆરસી40272491
જાપાન flag જાપાન20121345
ઓસ્ટ્રેલિયા flag ઓસ્ટ્રેલિયા18191653
ફ્રાન્સ flag ફ્રાન્સ16262264
નેધરલેન્ડ flag નેધરલેન્ડ1571234
ગ્રેટ બ્રિટન flag ગ્રેટ બ્રિટન14222965
કોરિયા પ્રજાસત્તાક flag કોરિયા પ્રજાસત્તાક1391032
ઇટાલી flag ઇટાલી12131540
જર્મની flag જર્મની1213833

ભારતીય એથ્લેટ્સ મેડલ ટેલી Indian Athlete's Medals Tally

AthleteGold Silver Bronze
નીરજ ચોપરા
એથ્લેટિક્સ
0101
મનુ ભાકર
શૂટિંગ
0022
સ્વપ્નિલ કુસલે
શૂટિંગ
0011
સરબજોત સિંહ
શૂટિંગ
0011
ટીમ ઈન્ડિયા*
હોકી
0011
અમન સેહરાવત
કુસ્તી
0011
નિખત ઝરીન
બોક્સિંગ
0000
સ્વપ્નિલ કુસલે
શૂટિંગ
0000
ઐશ્વરી પ્રતાપ સિંહ તોમર
શૂટિંગ
0000
ઐશ્વરી પ્રતાપ સિંહ તોમર
શૂટિંગ
0000

ભારત મેડલ ટેલી સ્પોર્ટ્સ મુજબ India Medal Tally Sports wise

SportGoldSilverBronze
એથ્લેટિક્સ flag એથ્લેટિક્સ0101
શૂટિંગ flag શૂટિંગ0033
કુસ્તી flag કુસ્તી0011
હોકી flag હોકી0011
બોક્સિંગ flag બોક્સિંગ0000
તીરંદાજી flag તીરંદાજી0000
સઢવાળી flag સઢવાળી0000
અશ્વારોહણ flag અશ્વારોહણ0000
ટેબલ ટેનિસ flag ટેબલ ટેનિસ0000
રોવિંગ flag રોવિંગ0000
બેડમિન્ટન flag બેડમિન્ટન0000
ટેનિસ flag ટેનિસ0000
ગોલ્ફ flag ગોલ્ફ0000
વેઈટ લિફ્ટિંગ flag વેઈટ લિફ્ટિંગ0000
જુડો flag જુડો0000
સ્વિમિંગ flag સ્વિમિંગ0000

ઓલિમ્પિક્સ 2024


ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ