T20 World Cup 2024 Points Table, ટી 20 વર્લ્ડ કપ પોઇન્ટ ટેબલ : આઈસીસી ટી 20 વર્લ્ડ કપમાં લીગ રાઉન્ડ સમાપ્ત થઇ ગયો છે. બધી ટીમોએ પોતાની 4-4 મેચો રમી લીધી છે. ગ્રુપ-એ માં ભારત 4 મેચમાં 3 જીત સાથે 7 પોઇન્ટ મેળવી ટોચના સ્થાને છે. હવે સુપર 8 રાઉન્ડનો પ્રારંભ થશે.
ટી 20 વર્લ્ડ કપ પોઇન્ટ ટેબલ (T20 World Cup 2024 Points Table)
ગ્રુપ-એ
ટીમ | મેચ | જીત | હાર | રદ | પોઈન્ટ | રનરેટ |
ભારત | 4 | 3 | 0 | 1 | 7 | 1.137 |
યુનાઇડેટ સ્ટેટ્સ ઓફ અમેરિકા | 4 | 2 | 1 | 1 | 5 | 0.127 |
પાકિસ્તાન | 4 | 4 | 2 | 0 | 4 | 0.294 |
કેનેડા | 4 | 1 | 2 | 1 | 3 | -0.493 |
આયર્લેન્ડ | 4 | 0 | 3 | 1 | 1 | -1.293 |
ગ્રુપ-બી
ટીમ | મેચ | જીત | હાર | રદ | પોઈન્ટ | રનરેટ |
ઓસ્ટ્રેલિયા | 4 | 4 | 0 | 0 | 8 | 2.791 |
ઇંગ્લેન્ડ | 4 | 2 | 1 | 1 | 5 | 3.611 |
સ્કોટલેન્ડ | 4 | 2 | 1 | 1 | 5 | 1.255 |
નામીબિયા | 4 | 1 | 3 | 0 | 2 | -2.585 |
ઓમાન | 4 | 0 | 4 | 0 | 0 | -3.062 |
આ પણ વાંચો – ટી 20 વર્લ્ડ કપ : રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 સિક્સર ફટકારી, વિરાટ કોહલીનો આ મોટો રેકોર્ડ તોડ્યો
ગ્રુપ-સી
ટીમ | મેચ | જીત | હાર | રદ | પોઈન્ટ | રનરેટ |
વેસ્ટ ઇન્ડીઝ | 4 | 4 | 0 | 0 | 8 | 3.257 |
અફઘાનિસ્તાન | 4 | 3 | 1 | 0 | 6 | 1.835 |
ન્યૂઝીલેન્ડ | 4 | 2 | 2 | 0 | 4 | 0.415 |
યુગાન્ડા | 4 | 1 | 3 | 0 | 2 | -4.510 |
પપુઆ ન્યૂ ગુએના | 4 | 0 | 4 | 0 | 0 | -1.268 |
ગ્રુપ – ડી
ટીમ | મેચ | જીત | હાર | રદ | પોઈન્ટ | રનરેટ |
સાઉથ આફ્રિકા | 4 | 4 | 0 | 0 | 8 | 0.470 |
બાંગ્લાદેશ | 4 | 3 | 1 | 0 | 6 | 0.616 |
શ્રીલંકા | 4 | 1 | 2 | 1 | 3 | 0.863 |
નેધરલેન્ડ્સ | 4 | 1 | 3 | 0 | 2 | -1.358 |
નેપાળ | 4 | 0 | 3 | 1 | 1 | -0.542 |
ટી 20 વર્લ્ડ કપ 2024માં કુલ 20 ટીમોએ ભાગ લીધો હતો. 5-5 ટીમના ચાર ગ્રુપ પાડવામાં આવ્યા છે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમોએ સુપર-8 માટે ક્વોલિફાય કરી લીધું છે. ક્વોલિફાય કરનાર ટીમોમાં ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, વેસ્ટ ઇન્ડીઝ અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે.
Read More