ફ્લાવર પરાઠા, માત્ર 10 મિનિટમાં બની જશે, જાણો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી

Dec 29, 2025, 11:16 AM
Photo Credit : Freepik

ફ્લાવર પરાઠા રેસીપી

ન્યુ યરમાં સરસ યુનિક પરાઠા ગેસ્ટ માટે નાસ્તામાં બનાવી શકો છો, અહીં ફ્લાવર પરાઠા અથવા ગોબી પરાઠા રેસીપી જણાવી છે, તમે આ પરાઠા ખુબજ ઓછી મહેનતે સાથે બનાવી શકો છો.

Photo Credit : Freepik

ફ્લાવર પરાઠા રેસીપી

1 ફ્લાવર, 1 ચમચી અજમો, 2 લીલા મરચાં, મુઠ્ઠીભર કોથમીર, મીઠું સ્વાદ મુજબ, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 કપ ઘઉંનો લોટ, 2 ચમચી તેલ, ઘી - જરૂર મુજબ

Photo Credit : Freepik

ફ્લાવર પરાઠા રેસીપી

સૌ પ્રથમ ફ્લાવરને ગરમ પાણીમાં ધોઈ લો અને પછી તેને સારી રીતે છીણી લો.

Photo Credit : Freepik

ફ્લાવર પરાઠા રેસીપી

તેમાં મીઠું ઉમેરો અને તેને મિક્સ કરો અને 5 મિનિટ માટે આરામ આપી દો.

Photo Credit : Freepik

ફ્લાવર પરાઠા રેસીપી

વધારાનું પાણી નિચોવીને સૂકવી લો. કોથમીર સાથે અન્ય મસાલા અને મરચાં ઉમેરો અને મિક્સ કરો.

Photo Credit : Freepik

ફ્લાવર પરાઠા રેસીપી

હવે નરમ કણક બાંધો, બાંધેલા લોટમાંથી થોડો લોટ લઈને તેમાં સ્ટફિંગ મિક્સ ઉમેરો અને તેને બધી બાજુઓથી બંધ કરો.

Photo Credit : Freepik

ફ્લાવર પરાઠા રેસીપી

થોડો કોરો લોટ છાંટો અને પરાઠાને પાથરો, પરાઠાને ઘી સાથે બંનેવ સાઈડ શેકો.

Photo Credit : Freepik

ફ્લાવર પરાઠા રેસીપી

બંનેવ સાઈડ સારી રીતે ગોલ્ડન બ્રાઉન થાય પછી અથાણું અને ચા સાથે ગરમ ગરમ આનંદ માણો, ન્યુ યરમાં સરસ યુનિક પરાઠા ગેસ્ટ માટે નાસ્તામાં બનાવી શકો છો.

Photo Credit : Freepik

ભોજનનો સ્વાદ વધારશે આ સ્પેશિયલ અથાણું, જાણો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી

Photo Credit : Social Media