ક્રિસમસ ક્રિસ્પી ચોકલેટ કેક રેસીપી, બાળકોને મજા જ પડી જશે!

ક્રિસમસ

ક્રિસમસ તહેવાર દર વર્ષે 25 ડિસેમ્બરના રોજ મનાવામાં આવે છે, આ માટે મોટાભાગના લોકો અગાઉથી તૈયારીમાં લાગી જાય છે, કેક વગર આ તહેવાર અધૂરો છે, જો તમે પણ ઘરે 5 મિનિટમાં બેક કર્યા વગર કેક બનાવવા માંગતા હોય તો આ રહી ક્રિસ્પી કેક રેસીપી

Photo Credit : canva

ક્રિસ્પી ચોકલેટ કેક રેસીપી સામગ્રી

ક્રેકજેક બિસ્કીટ, 400 ગ્રામ ડાર્ક અથવા મિલ્ક ચોકલેટ, 1 કપ ફ્રેશ ક્રીમ

Photo Credit : Social Media

ક્રિસ્પી ચોકલેટ કેક રેસીપી

સૌ પ્રથમ ક્રેકજેક બિસ્કીટ તૈયાર રાખો, હવે ડાર્ક ચોકલેટને ઓગળવા દો.

ક્રિસ્પી ચોકલેટ કેક રેસીપી

ફ્રેશ ક્રીમ ઉમેરો બિસ્કીટને લેયરમાં મુકતા જાઓ, અને તેના 2 લેયર્સ બનાવો અને પુરી કેકને ચોકલેટથી કવર કરો.

ક્રિસ્પી ચોકલેટ કેક રેસીપી

ઉપરથી તમે ઈચ્છો તો મેલ્ટેડ ચોકલેટથી સજાવો અથવા પોતાની રીતે ગાર્નિશ કરો.

Photo Credit : Social Media

ક્રિસ્પી ચોકલેટ કેક રેસીપી

કેકને ફ્રિજમાં 30 મિનિટ માટે સેટ થવા દો.

Photo Credit : Social Media

ક્રિસ્પી ચોકલેટ કેક રેસીપી

કેક થઇ જાય પછી ફ્રિજમાંથી કાઢીને સેટ થવા પર સ્લાઈસ કરો અને સર્વ કરો.

Photo Credit : Social Media

ક્રિસમસ સ્પેશિયલ મિલ્ક કેક રેસીપી, ઘરે જ બનાવો માત્ર 10 મિનિટમાં

Photo Credit : social media