દુધી ના મુઠીયા સિક્રેટ રેસીપી ટિપ્સ, બનશે પોચા રૂ જેવા અને સ્વાદિષ્ટ

Jan 21, 2026, 11:37 AM
Photo Credit : Social Media

દુધીના મુઠિયા રેસીપી

દૂધીના મુઠીયા એક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ રેસીપી છે, જે સવારે નાસ્તામાં અથવા સાંજના નાસ્તા તરીકે સર્વ કરી શકાય છે. આ મુઠીયા ખુબજ સ્વાદિષ્ટ બને છે, અહીં જાણો દૂધીના મુઠીયા ની સિક્રેટ રેસીપી ટિપ્સ

Photo Credit : Social Media

દુધીના મુઠિયા રેસીપી સામગ્રી

2 કપ બેસન, 1છીણેલી દૂધી, 2-3 ચમચી દહીં, 1/2 લાલ મરચું પાવડર, 1/2 હળદર પાવડર, 1/2 ચમચી હિંગ, આદુ મરચાની પેસ્ટ, સ્વાદાનુસાર મીઠું, 1 ચમચી તેલ

Photo Credit : Social Media

દુધીના મુઠિયા રેસીપી

એક બાઉલમાં બેસન ઉમેરો તેમાં છીણેલી દૂધી, દહીં, લાલ મરચું પાવડર, હળદર પાવડર, ચપટી હિંગ, આદુ મરચાની પેસ્ટ, સ્વાદાનુસાર મીઠું ઉમેરો, અને થોડું તેલ નાખો.

Photo Credit : Social Media

દુધીના મુઠિયા રેસીપી

આ લોટ બાંધવા માટે પાણી મિક્સ કરો, હાથમાં તેલ લગાવીને લાંબા ગોળ રોલ બનાવો. તેને 15-20 મિનિટ માટે સ્ટીમ કરો અને

Photo Credit : Social Media

દુધીના મુઠિયા રેસીપી

થોડીવાર બાદ ટૂથપીક વડે ચેક કરો, ત્યારબાદ તેને ઠંડુ કરો અને તેના ટુકડા કરો. પછી વઘાર તૈયાર કરો.

Photo Credit : Social Media

દુધીના મુઠિયા વઘાર

વઘાર માટે મીઠા લીમડાના પાન, તલ, રાઈ, સમારેલા લીલા મરચા, લાલ મરચું પાવડર ઉમેરો.

Photo Credit : Social Media

દુધીના મુઠિયા

હવે અને મુઠિયાના ટુકડાને ક્રિસ્પી થાય ત્યાં સુધી સરસ રીતે ટૉસ કરો ત્યારબાદ લીંબુના રસ અને કોથમીરથી ગાર્નિશ કરો અને ગરમ ગરમ સર્વ કરો.

Photo Credit : Social Media

દુધી ના મુઠીયા સિક્રેટ રેસીપી ટિપ્સ, બનશે પોચા રૂ જેવા અને સ્વાદિષ્ટ

Photo Credit : freepik