Taapsee Pannu Wedding Photos : લગ્નના તાંતણે બંધાઇ તાપસી પન્નુ

Mar 26, 2024, 01:55 PM

તાપસી પન્નુ અને મેથિયાસ બો પહેલીવાર 2013માં ઈન્ડિયન બેડમિન્ટન લીગના ઓપનિંગ સેરેમનીમાં એકબીજાને મળ્યા હતા.

અહેવાલ અનુસાર, તાપસીએ 23 માર્ચે બેડમિંટન પ્લેયર મથિયાસ બો સાથે ઉદયપુર ખાતે લગ્ન કર્યા.

ફોટોમાં બધા મિત્ર લગ્નના રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે. તેમણે આ તસ્વીરને શેર કરતા લખ્યું, "અમને કોઈ આઈડિયા નથી કે અમે ક્યાં છીએ."

ફોટોમાં બધા મિત્ર લગ્નના રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે. તેમણે આ તસ્વીરને શેર કરતા લખ્યું, "અમને કોઈ આઈડિયા નથી કે અમે ક્યાં છીએ."

તાપસી પન્નુ અને મેથિયાસ બો પહેલીવાર 2013માં ઈન્ડિયન બેડમિન્ટન લીગના ઓપનિંગ સેરેમનીમાં એકબીજાને મળ્યા હતા.

વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તાપસી પાસે 'ફિર આયી હસીન દિલરૂબા', 'વો લડકી હૈ કહાં' અને 'ખેલ ખેલ મેં' છે

તાપસી છેલ્લે શાહરૂખ ખાન સાથે ડિરેક્ટર રાજકુમાર હિરાનીની ફિલ્મ 'ડિંકી'માં જોવા મળી હતી

માધુરી દીક્ષિત મુંબઇના વરલીમાં એક અત્યંત આલીશાન બ્લિડિંગના ફ્લેટમાં ભાડેથી રહે છે. આ ફ્લેટ માટે તે દર મહિને 12.5 લાખ રૂપિયા ચૂકવે છે