Mar 10, 2024

90ની આ ફેમસ અભિનેત્રી ખુબસુરતીમાં આજે પણ આપે છે ટક્કર

Mansi Bhuva

કરિશ્મા કપૂર સુંદરતામાં આલિયા, દીપિકા જેવી એક્ટ્રેસને ટક્કર આપે છે

Source: social-media

કરિશ્મા કપૂરે હાલમાં એક્સ પતિ સંજય કપુરને લઇને ઘડાકો કર્યો છે

કરિશ્મા કપૂરે ખોલ્યું લગ્નજીવન રહસ્ય

રિશ્મા કપૂરે દિલ્હીના બિઝનેસમેન સંજય કપૂરે 2003ની સાલમાં લગ્ન કર્યાં હતા

થોડા સમય પહેલા કરિશ્મા કપૂરે સંજય કપૂર સાથેના તેના લગ્નજીવન દરમિયાન તેનું જે હદે ટોર્ચર થયું હતું તેને લઈને ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યાં છે

કરિશ્મા કપૂરે કહ્યું કે હનીમૂન પર સંજયે મને તેના તેના મિત્રો સાથે સૂવાની ફરજ પડી હતી

 સંજય કપૂરે કરિશ્મા કપૂરને પહેલા દિવસથી જ આ રીતે ટોર્ચર કરી હતી

અભિઅને તેની માતા મને ખૂબ ત્રાસ આપ્યો હતોનેત્રીએ કહ્યું હતું કે સંજય કપૂર 

Source: social-media

કરિશ્માએ એ પણ જણાવ્યું કે તેની સાસુએ પ્રેગ્નેન્સી દરમિયાન તેની મારઝૂડ કરી હતી