આમિર ખાનની દીકરી ઇરાના લગ્નના ફંક્શન શરૂ
mansi bhuva
Dec 27, 2023, 03:06 PM
આમિર ખાનના આંગણે નવા વર્ષમાં શહેનાઇ વાંગશે
આમિર ખાનની દીકરી ઇરા ખાન લગ્ન કરી રહી છે
ઇરા 3 જાન્યુઆરીએ નૂપુર શિખરે સાથ લગ્ન કરશે
This browser does not support the video element.
લગ્નના કાર્યક્રમો શરૂ થઈ ગયા છે
This browser does not support the video element.
ઇાએ પ્રી-વેડિંગ ફંક્શનની ઘણી તસવીરો અને વીડિયો શેર કર્યા છે
This browser does not support the video element.
ઇરાનો આખો પરિવાર એક સાથે સારો સમય પસાર કરતો જોવા મળે છે
ઇરાની માતા અને આમિર ખાનની પૂર્વ પત્ની રીમા પણ જોવા મળી રહી છે
ચાહકો ઇરાને તેના લગ્ન માટે અગાઉથી શુભેચ્છા પાઠવી રહ્યા છે
બોલિવૂડના 'સુલતાન' સલમાન ખાને છેલ્લા 6 વર્ષમાં આ 7 મોટી ભૂલો કરી