Nupur Shikhare: આમિર ખાનનો જમાઈ નુપુર શિખર છે કરોડોની સંપત્તિનો માલિક, જાણો શું બિઝનેસ કરે છે

આમિર ખાનની દીકરી ઈરા ખાન લાંબા સમયથી નુપુર સાથે રિલેશનશિપમાં છે.

નુપુર શિખર એક ફિટનેસ ટ્રેનર છે.
નુપુર શિખર એક ફિટનેસ ટ્રેનર છે.
નુપુરે તેના સસરા એટલે કે આમિર ખાનને પણ ફિટનેસ ટ્રેનિંગ આપી છે.

નુપુર શિખરેએ સુષ્મિતા સેનને પણ 10 વર્ષ સુધી ફિટનેસ ટ્રેનિંગ આપી છે.

નુપુર શિખરેની કુલ સંપત્તિ 1 થી 10 મિલિયન ડોલર હોવાનો અંદાજ છે.

ઈરા ખાન અને નુપુર શિખરના લગ્નની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. બંને હલ્દી સેરેમનીમાં ખુશ દેખાતા હતા.

નુપુર શિખર અને ઈરા ખાને લગભગ એકાદ વર્ષ પહેલા સગાઇ કરી હતી. ઈરા ખાન આમિર ખાનની પ્રથમ પત્ની રીના દત્તની પુત્રી છે.

નુપુર અને આયરાના લગ્ન 3 જાન્યુઆરીએ થવાના છે.

આગળની વાર્તા માટે નીચે ક્લિક કરો. રાધિકા મદાનનો લેટેસ્ટ ગોર્જિયસ લૂક જોતા રહી જશો