બોલિવૂડ એક્ટર આમીર ખાન હાલમાં ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોમાં મહેમાન બન્યો હતો

Apr 29, 2024, 11:40 AM

ખુલાસો

આમીર ખાન ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોમાં અંગત જીવન વિશે ખુલાસો કર્યો હતો

પૂર્વ પત્ની વિશે ખુલાસો

આમીર ખાને કપિલના શોમાં તેની એક્સ વાઇફ રીના દત્તા સાથે સંબંધિત કિસ્સો શેર કર્યો છે

આમીર ખાનને થપ્પડ મારી

આમીરની એક્સ વાઇફ રીના દત્તાએ તેને થપ્પડ મારી હતી

કહાની

આમીર ખાન હકીકતમાં શ્વાસ લેવાની કસરત શીખવી રહ્યો હતો. આ તકે તેને એટલો પેઇન થઇ રહ્યો તેણે ચીડાઇને એક્ટરને થપ્પડ મારી દીધી હતી

અન્ય એક ખલાસો

આમીર ખાને વધુમાં જણાવ્યું હતું કે, રીના એટલી દર્દમાં હતી કે તેણે મારો હાથ પણ કાપી નાંખ્યો હતો

આમીર ખાનનો વધુ એક ખુલાસો

આમીર ખાને વધુમાં જણાવ્યું હતું કે, તે કઠિન સમયમાં કપિલ શર્માની કોમેડી જોયને ખુદને ખુશ રાખતો હતો

Aamir Khan New Movie

આમીર ખાન ટૂંક સમયમાં આગામી ફિલ્મ 'તારે જમીન પર' માં જોવા મળશે. આ ફિલ્મ 2007માં રિલીઝ થયેલી તેની ફિલ્મ તારે જમીન પરની સિક્વલ હશે.પ્રથમ ફિલ્મમાં તેણે એક છોકરા (ઈશાન)ને મદદ કરી હતી, જ્યારે આગામી ફિલ્મ તારે જમીન પરમાં તે 9 નાના બાળકોને મદદ કરતો જોવા મળશે.