Sidharth Malhotra: સિધ્ધાર્થ મલ્હોત્રા ફિટનેસ, જાણો સિક્રેટ્સ

સિધ્ધાર્થ મલ્હોત્રા અભિનય અને કિયારા અડવાણી સાથે લગ્નથી હંમેશા લાઇમ લાઇટમાં રહે છે

સિધ્ધાર્થ મલ્હોત્રા વિશાળ ફેન ફેન ફોલોઇંગ ધરાવે છે જે એની ફિટ બોડીના પણ દિવાના છે

સિધ્ધાર્થ મલ્હોત્રા ફિટનેસ માટે સચેત છે. ડાયેટનું તો ધ્યાન રાખે છે સાથે ખાવાનો પણ શોખિન છે

સિદ્ધાર્થ મલ્હોત્રા પંજાબી છે અને અને ખાવાનો જબરો શોખ છે. સેટ પર ઘરેથી ખાવાનું લાવે છે

ગળ્યું ખાવાનું મન થાય તો સિધ્ધાર્થ ક્યારેક ઓછા ફેટ વાળી આઇસક્રીમ ખાઇ મન મનાવી લે છે

બોલીવુડ અભિનેતા સિધ્ધાર્થને પ્રોટીન યુક્ત ફૂડની સાથોસાથ ડાર્ક ચોકલેટ ઘણી જ પ્રિય છે

સિદ્ધાર્થ મલ્હોત્રા રુટીન વર્કઆઉટ ઉપરાંત વેઇટ ટ્રેનિંગ, કાર્ડિયો પર ખાસ ધ્યાન આપે છે

સપ્તાહમાં એક દિવસ છોડીને છ દિવસ તે રોજ 2 કલાક વર્ક આઉટ અચૂક કરે છે

ડેડલિફ્ટ, સ્કવૈટ્સ, બેન્ચ પ્રેસ, પુલ અપ્સ, પુશ અપ્સ, લંજેસ અને પ્લેન્ક સહિત કસરત કરે છે