ટીવીની પૉપ્યૂલર એક્ટ્રેસ કરિશ્મા તન્ના પોતાના દરેક લૂકથી ફેન્સને ઇમ્પ્રેસ કરી દે છે

Mar 25, 2023

Mansi Bhuva

બેસ્ટ એક્ટિંગની સાથે સાથે એક્ટ્રેસ પોતાની સ્ટાઇલને લઇને દરેકના દિલો પર રાજ કરે છે.

લેટેસ્ટ લૂકમાં તેને ઓરેન્જ લેંઘામાં તસવીરો શેર કરી છે. જેને તમે પણ રિક્રિએટ કરી શકો છો.

બેસ્ટ એક્ટિંગની સાથે સાથે એક્ટ્રેસ પોતાની સ્ટાઇલને લઇને દરેકના દિલો પર રાજ કરે છે.

એક્ટ્રેસ હંમેશા સોશ્યલ મીડિયા પર પોતાના યોગ અને એક્સરસાઇઝ સાથે જોડાયેલી તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

કરિશ્મા તન્નાની દરેક સ્ટાઇલ ખુબ સારી હોય છે, બૉલ્ડ લૂકથી લઇને એક્ટ્રેસ એથનિક લૂકમાં પણ સુંદર લાગે છે.

જો તમે પણ કોઇ ફન્ક્શનમાં સાડી કેરી કરવાનું વિચારી રહ્યાં છો, તો એક્ટ્રેસની સ્ટાઇલને રિક્રેઇટ કરી શકો છો.