વીડિયોઃ ડેનિમ કપડામાં નોરા ફતેહીનો બોલ્ડ લુક
Ashish Goyal
Aug 16, 2023, 10:14 PM
અભિનેત્રી નોરા ફતેહી
નોરાને રિક્રિએટેડ ગીત 'દિલબર...' થી ખ્યાતિ મળી.
ફેશનને કારણે સોશિયલ મીડિયા પર હંમેશા ચર્ચામાં રહે છે
This browser does not support the video element.
બોલ્ડ લુકમાં કરાવ્યું નવું ફોટોશૂટ
ડેનિમ સ્કર્ટ અને જેકેટ પહેર્યા
આ ફોટોશૂટને બે લાખથી વધુ લાઈક્સ મળી ચુકી છે