એક્ટ્રેસ શહેનાઝ ગિલ જલ્દી જ સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'થી બોલિવૂડમાં પોતાના ફિલ્મની સફર શરુ કરવાની છે.
શહેનાઝને શાનદાર સ્ટાઇલ સેન્સ માટે પણ ઓળખવામાં આવે છે. હાલ તેણી ફરી એકવાર શાનદાર બ્લેક ગાઉનમાં મુંબઈમાં યોજાયેલા એક એવોર્ડ શોમાં હાજરી આપવા પહોંચી હતી.

શહેનાઝ ગિલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હાલમાં જ તેણીએ બ્લેક ગાઉનમાં અમુક ફોટો ફેન્સ સાથે શેર કર્યા હતાં. જેમાં તેણી ખૂબ જ ગ્લેમર અંદાજમાં જોવા મળી રહી છે.
થાઈ-હાઈ સ્લિટ અને બ્લેક કલરના વેલવેટ ગાઉનમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર દેખાઈ રહી ચે. તેણી આ ફોટોશૂટમાં કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે.
શહેનાઝે ફોટો શેર કરતાની સાથે જ તે ઈન્ટરનેટ પર વાયરલ થવા લાગ્યા છે. આ સાથે તેના ફેન્સ સતત કોમેન્ટ્સ કરીને તેના વખાણ કરી રહ્યા છે.