ગ્રીન કલરના આઉટફિટમાં શ્રિયા સરનનો એકદમ હોટ અવતાર, જુઓ તસવીર
એક્ટ્રેસ શ્રિયા સરનની નવી તસવીરો હાલમાં ચર્ચામાં છે.
શ્રિયા સરન સરોગસી દ્વારા જોડિયા બાળકોની માતા બની હતી.
અભિનેત્રી શ્રિયા સરનનો આ અદભૂત અને સ્ટાઇલિશ લુક ચાહકોને પસંદ આવ્યો છે.
શ્રિયા સરનનો એકદમ હોટ અવતાર
આ ફોટોશૂટનું કેપ્શન છે 'ડ્રીમી'
ફોટોશૂટને એક લાખથી વધુ લાઈક્સ