અદિતિ રાવ હૈદરીનો શાનદાર ઇન્ડિયન લૂક
દિલ્લી 6થી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મુકનારી અદિતિ રાવ હૈદરી
અદિતિ રાવ તાજેતરમાં ઓરેન્જ સાડીમાં સિમ્પલ પણ સુંદર સાડીમાં નજર આવી હતી
અદિતિ રાવ હૈદરી એક રૉયલ ફેમિલીમાંથી આવે છે. તે અકબર હૈદરીની પૌત્રી હોવા ઉપરાંત આસામના પૂર્વ ગર્વનર મોહમ્મદ સાલેહ અકબર હૈદરીની પોતી પણ છે
અદિતિ રાવ હૈદરીએ પોતાની કેરિયરમાં 'રૉકસ્ટાર ', 'દાસ દેવ' અને 'પદ્માવત' જેવી કેટલીક ફિલ્મોમાં પોતાના હૂસ્નનો અને અભિનયનો તડકો લગાવ્યો છે
અદિતિ રાવનો આ ઇન્ડિયન લૂક અતિ સુંદર અને ગ્લેમરથી ભરપૂર છે
અદિતિ રાવએ એકથી એક લૂકમાં કિલર પોઝ આપ્યાં છે
અદિતિ રાવનો વધુ એક શાનદાર અને ગોર્જિયસ લૂક
આ ઉપરાંત ચહેરા પર ગ્લેમરસ મેક અપ અને ડાર્ક રેડ લીપસ્ટીક સાથે એક્ટ્રેસનો ચહેરો ખીલી રહ્યો છે