સાડીમાં અદિતિ રાવ હૈદરીની કાતિલાના અદા

Jun 16, 2023, 04:10 PM

બોલિવૂડની સફળ અભિનેત્રીમાંથી એક 

અદિતિ રાવ હૈદરીએ તાજેતરમાં સાડીમાં ફોટાશૂટ કરાવ્યું

ગોલ્ડન કલરની સાડીમાં સુંદર ફોટોશૂટ

મોટી ઇયંરિગ્સ અને બંગડીઓ સાથે સાડીમાં મનમોહક પોઝ આપ્યા

અદિતિ રાવે આ ફોટોશૂટ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે.

આ તસવીરોમાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં