Mar 27, 2024

ન્યુ દુલ્હન અદિતિ રાવ હૈદરી, જાણો ફિટનેસ સિક્રેટ

Mansi Bhuva

તાપસી પન્નુ બાદ હવે બોલિવૂડ અભિનેત્રી અદિતી રાવ હૈદરીએ ગુપચુપ રીતે લગ્ન કરી લીધા છે

અહેવાલ મુજબ, સિદ્ધાર્થ અને અદિતિએ આજે ​​તેલંગાણાના વાનપર્થી જિલ્લાના શ્રીરંગાપુરમાં શ્રી રંગનાયકસ્વામી મંદિરમાં લગ્ન કર્યા હતા

સિદ્ધાર્થનું પૂરું નામ સિદ્ધાર્થ સૂર્યનારાયણ છે અને તે સાઉથના જાણીતા અભિનેતા છે

એક્ટર હોવા ઉપરાંત સિદ્ધાર્થ પ્રોડ્યુસર અને સિંગર પણ છે. સિદ્ધાર્થ અને અદિતિએ 2021માં આવેલી ફિલ્મ "મહા સમુદ્રમ"માં સાથે કામ કર્યું છે

અદિતિ રાવ સુંદરતાની સાથે ફિટનેસ માટે પણ લોકપ્રિય છે

Source: social-media

અદિતિ રાવ પોતાના ફિગરને જાળવવા માટે ડાન્સ, વોક કરે છે

અદિતિ રાવ શારીરિક સ્વાસ્થની સાથે માનસિક સ્વાસ્થ જાળવવા માટે યોગ કરે છે

અદિતિ રાવ મસાલેદાર અને તળેલો ખોરાક લેવાનું ટાળે છે

This browser does not support the video tag.

અદિતિ રાવ લંચમાં રોટી, બ્રાઉન રાઇસ, દાળ અને સબ્જી ખાય છે, જ્યારે ડિનરમાં એક્ટ્રેસ સૂપ, રાઇસ અને ફિશનો ખોરાક લે છે

Source: social-media

આ સેલિબ્રિટીઓ પોતાના પાર્ટનરને આ નિકનેમથી બોલાવે છે