અમદાવાદના ફરવા લાયક 15 મુખ્ય સ્થળો
Ajay Saroya
Nov 23, 2022, 10:31 PM
અમદાવાદમાં ઘણા બધા ઐતિહાસિક અને આધુનિક સમયના જોવા લાયક સ્થળો આવેલા છે
ભદ્રનો કિલ્લો
હઠીસિંહના જૈન દેરાસર
ગાંધી આશ્રમ
રિવરફ્રન્ટ
અટલ બ્રિજ
સાયન્સ સિટી
જામા મસ્જિદ
સીદીસૈયદની જાળી
લો-ગાર્ડન
ગુજરાત વિદ્યાપીઠ
કાંકરિયા તળાવ- પ્રાણી સંગ્રહાલય
સ્વામીનારાયણ મંદિર
ત્રણ દરવાજાનું બજાર
અડાલજની વાવ
વિન્ટેજ કાર મ્યુઝિયમ