ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના ડિવોર્સ ચર્ચા પાછળ આ કારણો
કપલ વચ્ચે અણબનાવની વાતો ચાલી રહી છે અને આ તમામ સમાચારો વચ્ચે બચ્ચન પરિવારે મૌન જાળવી રાખ્યું છે
આવી સ્થિતિમાં લોકો અભિષેક સાથે ઐશ્વર્યાના સંબંધોમાં આવેલા તિરાડ વિશે વાત કરવા લાગ્યા છે
આરાધ્યાનો જન્મદિવસ 16 નવેમ્બર 2023ના રોજ ઉજવવામાં આવ્યો હતો, પરંતુ અભિષેક બચ્ચન તેની પુત્રી સાથે જોવા મળ્યો ન હતો
કપલ વચ્ચે અણબનાવની વાતો ચાલી રહી છે અને આ તમામ સમાચારો વચ્ચે બચ્ચન પરિવારે મૌન જાળવી રાખ્યું છે
સામ બહાદુરની સ્ક્રીનિંગ મુંબઈમાં અભિષેક બચ્ચન એકલો ગયો હતો
મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં ઐશ્વર્યા એકલી આવી હતી. આ પહેલા પણ નીતા અંબાણીના ગણપતિ ઉત્સવમાં પુત્રી સાથે એકલી ગઈ હતી. ઐશ્વર્યા તેની પુત્રી સાથે અંબાણી પરિવારની NNACC ઈવેન્ટમાં પણ પહોંચી હતી
આરાધ્યાનો જન્મદિવસ 16 નવેમ્બર 2023ના રોજ ઉજવવામાં આવ્યો હતો, પરંતુ અભિષેક બચ્ચન તેની પુત્રી સાથે જોવા મળ્યો ન હતો
દાદા અમિતાભ બચ્ચને પણ આરાધ્યાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી ન હતી
આ વખતે દિવાળીના દિવસે ઐશ્વર્યા ‘જલસા’માં નહોતી પરંતુ મુંબઈની બહાર ગઈ હતી
આવી સ્થિતિમાં લોકો અભિષેક સાથે ઐશ્વર્યાના સંબંધોમાં આવેલા તિરાડ વિશે વાત કરવા લાગ્યા છે
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ગીત પહેલીવાર 1950 દરમિયાન ગવાયું હતું. ‘જમાલ કુડુ’ ખરાઝેમી ગર્લ્સ હાઈસ્કૂલના મંડળ દ્વારા ગાયેલું ગીત ઈરાનના ફેમસ કવિની કવિતાથી પ્રેરિત હોવાનું કહેવાય છે