Mar 16, 2023
Ajay Saroya
'દ્રશ્યમ 2' ફેમ અભિનેત્રી ઈશિતા દત્તા ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે.
ઈશિતા મુંબઈ એરપોર્ટ પર બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
સ્ત્રોત: viralbhayani/insta
ઈશિતાના ગુડ ન્યૂઝ સાંભળીને ફેન્સ તેને અભિનંદન આપવા લાગ્યા.
સ્ત્રોત: ishidutta/insta
ઈશિતાને ફિલ્મ 'દ્રશ્યમ 2'થી મોટી ઓળખ મળી. આ ફિલ્મમાં તેણે અજય દેવગનની પુત્રી અંજુની ભૂમિકા ભજવી હતી.
તમને જણાવી દઈએ કે ઈશિતા બોલિવૂડ એક્ટ્રેસ તનુશ્રી દત્તાની નાની બહેન છે.
સ્ત્રોત: ishidutta/insta