બોલિવૂડ ખેલાડી અક્ષય કુમાર તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'ના લીધે ચર્ચામાં

Apr 17, 2024, 03:26 PM

ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં' પણ લોકોને આકર્ષવામાં નિષ્ફળ રહી છે

અક્ષય કુમાર લગભગ છેલ્લા 3 વર્ષથી સુપરહિટ ફિલ્મ માટે ઝંખે છે

અક્ષય કુમારની છેલ્લા 3 વર્ષમાં લગભગ 7 જેટલી ફિલ્મો ખરાબ રીતે નિષ્ફળ ગઇ છે

હવે અક્ષય કુમાર તેલુગુની મોટી ફિલ્મ લોર્ડ કન્નપ્પામાં એક્ટર વિષ્ણુ સાથે જોવા મળશે

આ માહિતી વિષ્ણુએ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે

અક્ષયની ફ્લોપ ફિલ્મો વિશે વાત કરીએ તો છેલ્લા 3 વર્ષમાં બચ્ચન પાંડે, સમ્રાટ પૃથ્વીરાજ, રામ સેતુ, રક્ષા બંધન, મિશન રાનીગંજ, સેલ્ફી, બડે મિયાં છોટે મિયાં વગેરે સામેલ વગેરે સામેલ છે