Mar 13, 2024

આલિયા ભટ્ટ હિરોઇન બને તે સિદ્ધાર્થ મલ્હોત્રાને પસંદ નહોતુ?

Mansi Bhuva

આલિયા ભટ્ટ 15 માર્ચે પોતાનો બર્થડે સેલિબ્રેટ કરશે

આલિયા ભટ્ટે સ્ટુન્ડ ઓફ ધ યરથી એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો

આ ફિલ્મમાં આલિયા સાથે,વરૂણ ધવન અને સિદ્ગાર્થ મલ્હોત્રા હતો

ઉલ્લેખનીય છે કે, આલિયા ભટ્ટ તેની પહેલી ફિલ્મનું ઓડિશન આપવા માટે સ્કૂલ યુનિફોર્મમાં ગઇ હતી

જ્યારે સિદ્ધાર્થ મલ્હોત્રાને ખબર પડી કે સ્કૂલ ડ્રેસ પહેરેલી છોકરી તેની ફિલ્મની હિરોઈન છે, તે ચોંકી ગયો હતો

સિદ્ધાર્થ કરણ પાસે ગયો અને કહ્યું - શું તને ખાતરી છે કે તેને હિરોઈન બનાવવી છે. ત્યારે તેને ખબર પડી કે આલિયા મહેશ ભટ્ટની દીકરી છે

આલિયા ભટ્ટને ધર્મા પ્રોડક્શનની ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ યર માટે 15 લાખ રૂપિયાની ફી મળી છે

આજે આલિયા ભટ્ટ એક ફિલ્મ માટે 15 થી 20 કરોડ રૂપિયા લે છે

આલિયા ભટ્ટ એક બિઝનેસ વુમન છે

2013માં અભિનેત્રીએ લોકોને સ્ટાઇલ કરવા માટે સ્ટાઇલ ક્રેકર નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું. આ સિવાય 2020માં આલિયાએ એડ-એ-મમ્મા નામની પોતાની નવી કંપની શરૂ કરી હતી

માધુરી દીક્ષિતનો રેડ લૂક