Alia Bhatt : આલિયા ભટ્ટને આ મીઠાઇ બહુ પ્રિય છે
સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ સુમન અગ્રવાલે આલિયા ભટ્ટ અંગે એક ખુલાસો કર્યો છે
સુમન અગ્રવાલે આલિયા ભટ્ટ વિશે કહ્યું હતું કે, એક્ટ્રેસ તેના ગર્ભાવસ્થામાં પશ્વિમ બંગાળની મીઠાઇ સ્પેશિયલ મંગાવીને ખાતી હતી
આલિયા ભટ્ટને બંગાળની ફેમસ મીઠાઇ નોલેન ગોળનો સંદેશ પ્રિય છે
રાહાના જન્મ પછી પણ આલિયાને આ મીઠાઇ ખાવાની ઇચ્છા થાય છે
આલિયા ભટ્ટની આગામી મુવીની વાત કરીએ તો તે ટૂંક સમયમાં ઘણી ફિલ્મોમાં જોવા મળશે
આલિયા 'જીગરા' અને 'લવ એન્ડ વોર' જેવી ફિલ્મોમાં નજર આવશે
અહેવાલ અનુસાર, આલિયાએ જીગરાનું શૂટિંગ પૂર્ણ કરી દીધું છે
'લવ એન્ડ વોર'ની વાત કરીએ તો આ ફિલ્મના ડિરેક્ટર સંજય લીલા ભણસાલી છે
આ ફિલ્મમાં આલિયા ભટ્ટ સાથે રણબીર કપૂર અને વિકી કૌશલ જોવા મળશે
ઐશ્વર્યા રાય સંગ લગ્ન પહેલા અભિષેક બચ્ચન ઘણી એકટ્ર્સના પ્રેમમાં પડ્યો હતો