આલિયા ભટ્ટનો સાઉદી અરેબિયામાં શાનદાર લૂકમાં દબદબો

Dec 08, 2023, 11:33 AM

આલિયા ભટ્ટ આજે પોતાની દમદાર એક્ટિંગથી ગ્લોબલ સ્તર સુધી નામના મેળવી ચૂકી છે

આલિયાની આ તસવીરો પર ફેન્સે થોડા જ કલાકોમાં લાઇક્સનો ઢગલો કરી દીધો છે

આલિયા ભટ્ટ ફિલ્મોની સાથે મોટી વૈશ્વિક ઇવેન્ટમાં વારંવાર જોવા મળે છે

તાજેતરમાં આલિયા ભટ્ટ સાઉદી અરેબિયામાં ધમાલ મચાવી રહી છે

આ ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં ફિગર હગિંગ સ્કર્ટમાં આલિયાએ મહેંફિલ લૂંટી હતી

આલિયાની આ તસવીરો પર ફેન્સે થોડા જ કલાકોમાં લાઇક્સનો ઢગલો કરી દીધો છે

આ ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં ફિગર હગિંગ સ્કર્ટમાં આલિયાએ મહેંફિલ લૂંટી હતી

આલિાયાનો આ સ્ટનિંગ લૂક સોશિયલ મીડિયા પર આગ લગાવી રહ્યો છે

આલિયાની આ તસવીરો પર ફેન્સે થોડા જ કલાકોમાં લાઇક્સનો ઢગલો કરી દીધો છે