આલિયા ભટ્ટની લેટેસ્ટ સ્ટાઇલિશ તસવીરો તમને ખુશ કરી દેશે

Nov 24, 2023, 08:06 AM

આલિયા જ્યારે રેડ કાર્પેટ પર દેખાઈ ત્યારે તેના લુકે બધાનું ધ્યાન ખેંચ્યું

આલિયા ભટ્ટ માત્ર તેના અભિનય માટે જ નહીં પરંતુ તેની સ્ટાઈલ માટે પણ ચર્ચામાં રહે છે

આ પછી આલિયા ભટ્ટ હાલમાં મુંબઈની સેન્ટ રેજીસ હોટેલમાં GQની મેન ઓફ ધ યર ઈવેન્ટમાં બેહદ બોલ્ડ લૂકમાં જોવા મળી હતી

આ પછી આલિયા ભટ્ટ હાલમાં મુંબઈની સેન્ટ રેજીસ હોટેલમાં GQની મેન ઓફ ધ યર ઈવેન્ટમાં બેહદ બોલ્ડ લૂકમાં જોવા મળી હતી

આ ઈવેન્ટ માટે આલિયાએ મરૂન મિની જમ્પસૂટ પસંદ કર્યો  અને મેચિંગ શૂઝ સાથે આ લૂક કમ્પ્લીટ કર્યો હતો

આલિયાને આ દરમિયાન પેપ્સે આલુ જી…આલુ જી કરીને બુમો પાડી. જોકે આ સાંભળીને આલિયા હસવા લાગી હતી

જુઓ રકુલ પ્રીત સિંહનો રેડ લૂક