આલિયા ભટ્ટ ગુચી કૂઝ શો 2023 : કપૂર ખાનદાનની વહુ ખાલી 'પર્સ'ને લઇ ટ્રોલ થઇ

May 17, 2023

Ajay Saroya

આલિયા ભટ્ટના ભારતની સાથે સાથે સમગ્ર વિશ્વમાં તેના ચાહકો છે અને આ વર્ષે તે હોલીવુડમાં પણ ડેબ્યૂ કરશે

આલિયા ભટ્ટ તાજેતરમાં Gucciની ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર બની છે    

(aliaabhatt/insta)

આલિયા હાલ ગુચી કૂઝ શો 2023માં સામેલ થવા સિઓલ ગઇ છે અને ત્યાંના કેટલાંક ફોટોઝ ઇન્સ્ટા પર શેર કર્યા છે

એક ફોટોમાં આલિયા ભટ્ટા એક ખાલી ટ્રાન્સપરન્ટ બેગ લઇને ઉભી છે અને તેને લઇને ટ્રોલ કરવામાં આવી છે

ટ્રોલર્સને વળતો જવાબ આપતા આલિયા ભટ્ટે એક કેપ્શન લખ્યું 'હાં, પર્સ ખાલી હતું'   

ગુચી ઇવેન્ટમાં આલિયા ભટ્ટ બ્લેક કલરના વનપીશ શોર્ટ ટોપમાં બહુ જ સુંદર દેખાઇ રહી છે 

આલિયા ભટ્ટના આ લુકની વાત કરીયે તો તેણે હાઇ હીલ પહેરી છે અને કોઇ પણ એસેસરીઝ કેરી નથી 

(@bobxiing)