Alia Bhatt : આલિયા ભટ્ટ આ સુંદર તસવીરો જોઇ કે નહીં? આલિયા ભટ્ટ અને રણબીર કપૂર દીકરી રાહા સાથે હાલમાં અનંત-રાધિકાની પ્રી વેડિંગ સેરેમનીમાં હાજર રહ્યા હતા આ ઇવેન્ટમાં આલિયા અને રણબીર કપૂર સુંદર લાગી રહ્યા હતા આલિયા એક સુંદર ટ્રેડિશનલ પોશાકમાં ચમકતી હતી અને તે કહેવું યોગ્ય રહેશે કે તેણીએ તેની કિલ્લર અદાઓથી મહેફિલ લૂંટી હતી આ લૂકમાં આલિયો ચહેરો અલગ જ ગ્લો કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે આ સુંદર લહેંગા પર આલિયા ભટ્ટે અનોખી અને આકર્ષક જ્વેલરી પહેરી હતી આ તસવીરમાં આલિયા રણબીર અને નીતૂ કપૂર કરીના અને સૈફ અલી ખાન સાથે જોવા મળી રહ્યા છે અનંત રાધિકાની ઇવેન્ટમાં આલિયા ભટ્ટ વવિધ ગોર્જિયસ લૂકમાં જોવા મળી હતી આ તસવીરમાં તેની લહેરાકી ઝુલ્ફે અને કિલ્લર સ્માઇલ જોઇને ફેન્સ હોંશ ખોઇ દેશે