Feb 18, 2024

Alia Bhatt : આલિયા ભટ્ટનો આ લુક વેડિંગ ફંક્શન માટે છે પરફેક્ટ

Shivani Chauhan

આલિયા ભટ્ટ બૉલીવુડની જાણીતી અભિનેત્રી છે. અભિનેત્રી તેની એકટિંગને કારણે ફેમસ છે.

તેની એકટિંગ સાથે એક્ટ્રેસ તેની ફેશન સેન્સ માટે પણ જાણીતી છે. તાજતેરમાં અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર કેટલાક ફોટોસ શેર કર્યા હતા જે ચર્ચમાં રહ્યા છે.

અભિનેત્રીએ વાઈટ મોતી વાળી બોર્ડરમાં બ્લેક પ્લેઇન સાડી સાડી પહેરી હતી. જેમાં અભિનેત્રીએ અલગ અલગ પોઝ આપ્યા હતા.

એક્ટ્રેસએ બ્લેક સાડીમાં વાઈટ મોતી વાળી માળા અને મેચિંગ ઈયરિંગ્સ સાથે લુક કમ્પ્લીટ કર્યો છે.

Source: social-media

આલિયાએ ન્યૂડ મેકઅપ સાથે રેડ શેડ વાળી લિપસ્ટિક પસંદ કરી છે, આલિયાનો આ લુક એલિગન્ટ છે.

આલિયા ભટ્ટના વર્ક ફ્રન્ટની વાત કરીયે તો અપકમિંગ ફિલ્મ ""જીગરા"" અને ""લવ એન્ડ વોર"" માં જોવા મળશે.

આ પણ વાંચો: nnSara Tendulkar : સારા તેંડુલકરએ વેલેન્ટાઈન ડે આ રીતે કર્યો સેલિબ્રેટ, જુઓ ફોટા