રણબીરની મમ્મી નીતુ પણ સ્ક્રીનિંગમાં હાજર રહી હતી.
આલિયા અને નીતુ એનિમલ ફિલ્મ જોયા પછી ખુશ જોવા મળ્યા હતા
આલિયાના માતા-પિતા સોની રાઝદાન અને મહેશ ભટ્ટ પણ હાજર હતા.
આલિયાની બહેન શાહીન ભટ્ટે પેપ્સ માટે પોઝ આપ્યો હતો.
એનિમલની ટીમે ફિલ્મની રિલીઝ પહેલા કેમેરા માટે પોઝ આપ્યો હતો.
બોબી દેઓલની પત્ની સંજના અને પુત્ર આર્યમને પણ હાજર રહ્યા હતા
ઓરીએ એનિમલ સ્ક્રીનીંગમાં પેપ્સ સાથે સેલ્ફી ક્લિક કરી.