આલિયા ભટ્ટનો દેશી જલવો ! ટ્રેડિશનલ આઉટફિટમાં લુટી મહેફિલ

Jan 22, 2024, 08:29 AM

આલિયા ભટ્ટ બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક છે. તેણે પોતાના શાનદાર કામથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ ઉભી કરી છે

ગયા વર્ષે, અભિનેત્રીને તેની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' માટે રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી

હવે તાજેતરમાં સાઉદી અરેબિયામાં એક કાર્યક્રમમાં તેને ફરી એકવાર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી

This browser does not support the video element.

અભિનેત્રીના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે

એવોર્ડ શોમાં આલિયા ભટ્ટ મરૂન અને બ્લુ કલરની સાડીમાં જોવા મળી હતી

એવોર્ડ શોમાં આલિયા ભટ્ટ મરૂન અને બ્લુ કલરની સાડીમાં જોવા મળી હતી

એવોર્ડ શોમાં આલિયા ભટ્ટ મરૂન અને બ્લુ કલરની સાડીમાં જોવા મળી હતી

આલિયાએ તેના ટ્રેડિશનલ આઉટફિટ અને સિમ્પલ લુક સાથે શોને ચોરી લીધો હતો

તેણે 2020 માં ગાયક અને ગીતકાર ઉમૈર જસવાલ સાથે લગ્ન કર્યા, પરંતુ તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને ટૂંક સમયમાં જ છૂટાછેડા થઈ ગયા